હિંમતનગરમાં કલેક્ટની અધ્યક્ષતામાં સંચારી રોગ અટકાયત સંકલન સમિતિની બેઠક યોજાઈ
ઈડર: સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંધ સાંદુની અધ્યક્ષતામાં સંચારી રોગ અટકાયત અંગેની સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં હાલના વરસાદી વાતાવરણ દરમિયાન રોગચાળા અંગે આગોતરા પગલા લેવા જુદાજુદા રોગોની જિલ્લામાં પરિસ્થિતિ મેલેરિયા, ડેન્ગ્યુ, ફિવર, ચિકનગુનિયા, જુનોટીક રોગોની પરિસ્થિતિ વગેરે વિષયો પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
By Himanshu Ramani (Idar)
Kapil Patel