નખત્રાણામાં ઇમારતની દીવાલ ધરાસાઈ થઈ

નખત્રાણાની મુખ્ય બજારમાં બની ઘટના

ઇમારત ઉપરની જર્જરિત દીવાલ ધરાસાઈ થઈ

ધડાકા સાથે દીવાલ ધરાસાઈ થઈ

નીચે પાર્ક કરેલ વાહનોને નુકશાની પહોંચી

ઘણા લાંબા સમયથી ઇમારત છે જર્જરિત હાલતમાં